સુરેન્દ્રનગર પંથકમાં ડીઝલની અછત વચ્ચે ખેડૂતો પાસે 7/12 સહિતના દસ્તાવેજોની માંગ.
સુરેન્દ્રનગર પંથકમાં ડીઝલની અછત વચ્ચે ખેડૂતો પાસે 7/12 સહિતના દસ્તાવેજોની માંગ.
Published on: 26th May, 2026

સુરેન્દ્રનગર અને વઢવાણ પંથકમાં ડીઝલની અછત વચ્ચે ખેડૂતોને 24 કલાક લાઇનમાં ઊભા રહેવું પડે છે. હવે વહીવટી તંત્રએ ડીઝલ ખરીદવા માટે 7/12ની નકલ, ટ્રેક્ટરની RC Book અને ડ્રાઇવિંગ લાઇસન્સ જેવા દસ્તાવેજો ફરજિયાત બનાવ્યા છે. જો તમામ ડોક્યુમેન્ટમાં નામ સરખા હોય તો પણ માત્ર 200 લીટર ડીઝલ મર્યાદામાં મળશે. ખેડૂતો આ નવા નિયમથી ભારે રોષે ભરાયા છે અને તેને ખેડૂત વિરોધી ગણાવી રહ્યા છે.