સોફ્ટ ડ્રિંક્સ પરનો GST 28% થી વધારીને 40% કરાયો, કેન્દ્ર સરકારે 1 એપ્રિલથી અમલવારી શરૂ કરી
સોફ્ટ ડ્રિંક્સ પરનો GST 28% થી વધારીને 40% કરાયો, કેન્દ્ર સરકારે 1 એપ્રિલથી અમલવારી શરૂ કરી
Published on: 03rd May, 2026

 AI IMAGEGST rate hike on soft drinks India: ભારત સરકારે 1 મે 2026 થી હળવા પીણા (સોફ્ટ ડ્રિંક્સ) પરના ટેક્સ દરોમાં ધરખમ વધારો કર્યો છે. 30મી એપ્રિલે બહાર પાડવામાં આવેલા નોટિફિકેશન મુજબ, હવે સોફ્ટ ડ્રિંક્સ પર 28 ટકાને બદલે 40 ટકા જીએસટી લાગુ થશે.