સુરતમાં બિલ્ડરના બંધ ઘરમાંથી 48 લાખની ચોરી.
સુરતમાં બિલ્ડરના બંધ ઘરમાંથી 48 લાખની ચોરી.
Published on: 21st May, 2026

સુરતના અડાજણમાં જાણીતા બિલ્ડરના બંધ ઘરમાંથી 48 લાખની રોકડ અને દાગીનાની ચોરી થઈ હતી. પોલીસે 100 CCTV ફૂટેજ તપાસી, કુખ્યાત તસ્કર દેવરાજ પાટીલને રાંદેરના મકાનમાંથી દબોચી, તમામ ચોરીની રકમ અને દાગીના રિકવર કર્યા. વધુ તપાસ હાથ ધરી.