ડીસા-પાલનપુર હાઈવે પર ટ્રક અડફેટે કિશોરનું કરુણ મોત.
ડીસા-પાલનપુર હાઈવે પર ટ્રક અડફેટે કિશોરનું કરુણ મોત.
Published on: 11th May, 2026

ડીસા-પાલનપુર હાઈવે પર બેફામ ટ્રકે એક્ટિવા સવાર કિશોરને અડફેટે લીધો. ગંભીર રીતે ઘવાયેલા કિશોરનું સારવાર દરમિયાન મોત થતાં પરિવારમાં શોક છવાયો. પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.