જોરાવરનગર દુષ્કર્મ: આરોપી ઝડપાયો, જેલ હવાલે.
જોરાવરનગર દુષ્કર્મ: આરોપી ઝડપાયો, જેલ હવાલે.
Published on: 11th May, 2026

સુરેન્દ્રનગરના રતનપરના આરોપી હર્ષવર્ધનસિંહ ઉર્ફે રાવણે વોટસએપ દ્વારા યુવતી સાથે મિત્રતા કેળવી, ત્યારબાદ તેણીને ફરવાના બહાને ખમીસાણા રોડ પર લઈ જઈ દુષ્કર્મ આચર્યુ. જોરાવરનગર પોલીસે આરોપીને ઝડપી પાડી કોર્ટમાં રજૂ કર્યો, જ્યાંથી તેને જેલ હવાલે કરાયો.