ઊંઝા હાઈવે પર ઈક્કો-ટ્રક અકસ્માત: બનેવી-સાળીના મોત.
ઊંઝા હાઈવે પર ઈક્કો-ટ્રક અકસ્માત: બનેવી-સાળીના મોત.
Published on: 12th May, 2026

ઊંઝા હાઈવે પર બ્રાહ્મણવાડા નજીક ઈક્કો ગાડી ટ્રક પાછળ ઘૂસી જતાં બનેવી અને સાળી સહિત બેના મોત. મોરબીના ૨૨ વર્ષીય ધારાભાઈ અને ૧૮ વર્ષીય આશાબેન મૃત્યુ પામ્યા. ટ્રક ચાલક ફરાર.