વડોદરાઃ વિદ્યાર્થીઓને એફવાયમાં પ્રવેશ આપવાની કોમર્સ ફેકલ્ટીની તૈયારી
વડોદરાઃ વિદ્યાર્થીઓને એફવાયમાં પ્રવેશ આપવાની કોમર્સ ફેકલ્ટીની તૈયારી
Published on: 17th June, 2026

એમ.એસ.યુનિવર્સિટીની સૌથી મોટી કોમર્સ ફેકલ્ટીમાં એફવાયબીકોમમાં પ્રવેશ માટેની કાર્યવાહી હજી ચાલુ રહેવાની છે.બીકોમની જગ્યાએ બીકોમ ઈન બિઝનેસ ઓપરેશન કોર્સ માટે જીકાસ પર ભૂલથી ફોર્મ ભરી દેનારા વિદ્યાર્થીઓએ યુનિવર્સિટીના પોર્ટલ પર બીકોમની એન્ટ્રન્સ એક્ઝામ માટે રજિસ્ટ્રેશન કરાવ્યું હતું.આવા વિદ્યાર્થીઓને પ્રવેશ આપવા માટે ફેકલ્ટીએ તૈયારી બતાવી છે.