માતા-પિતાની વિરુદ્ધ જઈ પ્રેમી સાથે ગયેલી યુવતીને પ્રેમીએ છોડી
માતા-પિતાની વિરુદ્ધ જઈ પ્રેમી સાથે ગયેલી યુવતીને પ્રેમીએ છોડી
Published on: 22nd September, 2026

વડોદરામાં પરિવારની વિરુદ્ધ જઈ પ્રેમી સાથે ગયેલી એક યુવતીને પ્રેમીએ લગ્ન કરવાની ના પાડતા આખરે એક સંસ્થાની મદદ લેવી પડી. યુવતીએ માતા-પિતા મારપીટ કરતા હોવા છતાં ઘરમાંથી પૈસા ચોરીને પ્રેમી સાથે રહેવા ગઈ હતી. સંસ્થાએ યુવતીનું કાઉન્સેલિંગ કરી તેને આત્મનિર્ભર બનવાની સલાહ આપી. તેના માતા-પિતાને પણ પુત્રીની ભૂલ સ્વીકારી તેને અપનાવવા સમજાવ્યા, જેના પગલે સમાધાન થયું અને યુવતીને તેના માતા-પિતાના ઘરે મોકલી આપવામાં આવી.