ઊંઝા હાઈવે પર ટ્રક અકસ્માત, ડ્રાઈવર સુરક્ષિત રીતે બહાર.
ઊંઝા હાઈવે પર ટ્રક અકસ્માત, ડ્રાઈવર સુરક્ષિત રીતે બહાર.
Published on: 10th May, 2026

ઊંઝા-મહેસાણા હાઈવે પર વહેલી સવારે બે ટ્રક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો. પાછળથી અથડાયેલી ટ્રકની કેબિનમાં ડ્રાઈવર ફસાઈ ગયો હતો. ફાયર વિભાગે 2 કલાકની ભારે જહેમત બાદ તેને સુરક્ષિત બહાર કાઢ્યો. ઇજાગ્રસ્ત ડ્રાઈવર સારવાર હેઠળ છે.