સોમનાથ અમૃત પર્વની તૈયારીમાં કર્મચારીનું કરુણ મોત.
સોમનાથ અમૃત પર્વની તૈયારીમાં કર્મચારીનું કરુણ મોત.
Published on: 10th May, 2026

સોમનાથ અમૃત પર્વની તૈયારીઓ વચ્ચે વેરાવળ નગરપાલિકાના કર્મચારી મહેશ બારીયાનું નારિયેળી પરથી પડી જતાં દુઃખદ અવસાન થયું. સુરક્ષા સાધનો વિના કામ કરાવ્યાનો પરિવારે આરોપ મુક્યો છે. આ ઘટનાથી સમગ્ર જિલ્લામાં શોક છવાયો છે.