વાડજ રાણીપ ફ્લાયઓવર ટૂંક સમયમાં ખુલ્લો, ટ્રાફિક સમસ્યામાંથી રાહત.
વાડજ રાણીપ ફ્લાયઓવર ટૂંક સમયમાં ખુલ્લો, ટ્રાફિક સમસ્યામાંથી રાહત.
Published on: 10th May, 2026

અમદાવાદમાં ટ્રાફિક સમસ્યા ઘટાડવા વાડજ-રાણીપ 4 લેન ફ્લાયઓવર તૈયાર છે. લગભગ રૂ.106.52 કરોડના ખર્ચે 735 મીટર લાંબો આ બ્રિજ ટૂંક સમયમાં ખુલ્લો મુકાશે. SG હાઈવે પર સાયન્સ સિટીથી કર્ણાવતી ક્લબ સુધીનો 4 કિલોમીટર લાંબો એલિવેટેડ બ્રિજ પણ જૂનથી ખુલ્લો મુકાશે. આ નવા bridges થી વાહનચાલકોને ટ્રાફિક અને સિગ્નલોમાંથી રાહત મળશે, સમય બચશે અને ગાંધીનગર-સૌરાષ્ટ્ર તરફ જતા વાહનોને શહેરના ટ્રાફિકનો સામનો નહીં કરવો પડે.