ઇડરમાં 45 ડિગ્રી પાર ગરમી, લોકો અને પશુ-પક્ષી ત્રસ્ત.
ઇડરમાં 45 ડિગ્રી પાર ગરમી, લોકો અને પશુ-પક્ષી ત્રસ્ત.
Published on: 10th May, 2026

સાબરકાંઠાના ઇડરમાં ગરમીનો પારો 45 ડિગ્રીને પાર પહોંચ્યો. હિંમતનગર સહિત વિસ્તારોમાં પણ અતિશય ગરમી. બપોરે રસ્તાઓ સુમસામ. શહેરીજનો ઘરોમાં પુરાયા. પશુ-પક્ષીઓ પણ પરેશાન. ઠંડા પીણાં અને આઈસ્ક્રીમની માંગ વધી. લુ લાગવાથી અને તાવથી પીડાતા લોકો હોસ્પિટલોમાં. આગામી દિવસોમાં રાહતની શક્યતા ઓછી.