હિંમતનગર: ગઢોડા-રામપુર રોડ પર કાર-બાઈક અથડાતાં 2નાં મોત.
હિંમતનગર: ગઢોડા-રામપુર રોડ પર કાર-બાઈક અથડાતાં 2નાં મોત.
Published on: 10th May, 2026

હિંમતનગર-તલોદ રોડ પર ગઢોડા-રામપુર વચ્ચે રાત્રે કાર અને બાઈકની ટક્કરમાં મેડીટીંબા ગામના બે વ્યક્તિ, લાલુસિંહ અને વનરાજસિંહનું ઘટનાસ્થળે જ મોત થયું. કાર પલટી ગઈ. પ્રાંતિજ Police તપાસ હાથ ધરી.