ધંધૂકામાં પોલીસ દ્વારા વિદેશી દારૂ ભરેલી કાર ઝડપી, 2 ઝડપાયા.
ધંધૂકામાં પોલીસ દ્વારા વિદેશી દારૂ ભરેલી કાર ઝડપી, 2 ઝડપાયા.
Published on: 10th May, 2026

ધંધૂકા પોલીસે લીંબડી ત્રણ રસ્તા પાસે કારમાંથી 51 પેટી (અંદાજે રૂ. 7 લાખ) વિદેશી દારૂ ઝડપી પાડ્યો. આ દારૂ રાજસ્થાનથી લાવવામાં આવ્યો હતો. પોલીસે કાર સહિત કુલ રૂ. 15 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરી રાજસ્થાનના બે આરોપીઓને ઝડપી પાડ્યા છે.