એરપોર્ટ પર Bird Hit રોકવા, નોનવેજ વેચાણ પર પ્રતિબંધ.
એરપોર્ટ પર Bird Hit રોકવા, નોનવેજ વેચાણ પર પ્રતિબંધ.
Published on: 09th May, 2026

અમદાવાદ એરપોર્ટ પર Bird Hit ની ઘટના રોકવા AMC અને એરપોર્ટ ઓથોરિટી દ્વારા મોટું પગલું. અસારવા અને ચમનપુરા વિસ્તારોમાં ખુલ્લામાં નોનવેજ વેચાણ પર સદંતર પ્રતિબંધ મૂકાયો છે. પક્ષીઓને આકર્ષતા માંસ-મટનના વેચાણથી Bird Hit નું જોખમ ઘટશે.