આણંદમાં મોબાઈલ બ્લાસ્ટ, પરિવારના જીવ તાળવે ચોંટ્યા, સદભાગ્યે જાનહાનિ નહીં.
આણંદમાં મોબાઈલ બ્લાસ્ટ, પરિવારના જીવ તાળવે ચોંટ્યા, સદભાગ્યે જાનહાનિ નહીં.
Published on: 09th May, 2026

આણંદમાં રહેણાંક મકાનમાં પલંગ પર રાખેલા Vivo સ્માર્ટફોનમાં અચાનક પ્રચંડ ધડાકા સાથે બ્લાસ્ટ થયો. સવારે પરિવાર હાજર હતો ત્યારે ફોન ફાટતાં પલંગની ચાદરમાં આગ લાગી. સદનસીબે કોઈ વ્યક્તિ ફોનની નજીક ન હોવાથી મોટી જાનહાનિ ટળી.