ભાવનગરમાં દારૃ પી ડીંડક કરતા નાયબ મામલતદાર ફરજ મોકૂફ.
ભાવનગરમાં દારૃ પી ડીંડક કરતા નાયબ મામલતદાર ફરજ મોકૂફ.
Published on: 09th May, 2026

ભાવનગરમાં દારૃ પી જાહેરમાં ડીંડક કરતા નાયબ મામલતદારને બે-બે વખત પોલીસે ઉઠાવી લીધા બાદ જિલ્લા કલેક્ટરે પીધલી ના.મામલદાર સામે લાલ આંખ કરી તેમને ફરજ મોકૂફ કરી દીધા છે.શહેરની મધ્યાહન ભોજન યોજના-કોર્પોરેશન કચેરીના નાયબ મામલતદાર મેહુલ એન.