હિંમતનગરના બ્રહ્માણીનગરમાં ધોબીની દુકાનમાં આગ, શોર્ટ સર્કિટથી મોટું નુકસાન.
હિંમતનગરના બ્રહ્માણીનગરમાં ધોબીની દુકાનમાં આગ, શોર્ટ સર્કિટથી મોટું નુકસાન.
Published on: 09th May, 2026

હિંમતનગરના બ્રહ્માણીનગરમાં ધોબીની બંધ દુકાનમાં શોર્ટ સર્કિટથી વહેલી સવારે આગ લાગી. ફાયર ટીમે તાત્કાલિક પહોંચી પાણીનો મારો ચલાવી આગ કાબૂમાં લીધી. ગ્રાહકોના કપડાં બળી જતા મોટું નુકસાન થયું.