જોડિયાકુવા પંથકમાં સૂરણના ભાવ તળિયે, ખેડૂતો પાયમાલ.
જોડિયાકુવા પંથકમાં સૂરણના ભાવ તળિયે, ખેડૂતો પાયમાલ.
Published on: 08th May, 2026

કાલોલના જોડિયાકુવા અને આસપાસના ખેડૂતોએ નફાકારક સૂરણની ખેતી અપનાવી. ગત વર્ષે 1400 રૂા. પ્રતિ મણ ભાવ હતો, આ વર્ષે માત્ર 600 રૂા. સુધી પહોંચતા ખેડૂતો ચિંતિત. રૂા.450ના ખર્ચ સામે 600 રૂા. ભાવ મળતા આર્થિક મુશ્કેલી. સરકાર પાસે યોગ્ય ભાવ મેળવવા માંગ.