સખી સેન્ટર દ્વારા ગુમ થયેલી દીકરીનું પરિવાર સાથે કરાયું મિલન.
સખી સેન્ટર દ્વારા ગુમ થયેલી દીકરીનું પરિવાર સાથે કરાયું મિલન.
Published on: 08th May, 2026

દાહોદ સખી વન સ્ટોપ સેન્ટરે છોટાઉદેપુરની એક બિનવારસી દીકરીને સુરક્ષિત રીતે તેના પરિવાર સાથે મિલન કરાવ્યું. તા.01/02/2026ના રોજ મળેલ બહેનને સુરક્ષા માટે સેન્ટરમાં ખસેડાયા બાદ, તેમનું કાઉન્સિલિંગ કરાયું. આર્થિક સ્થિતિ નબળી હોવા છતાં, ટીમે 2 કિમી પગપાળા ચાલીને તેમને ઘરે પહોંચાડ્યા, જેનાથી પરિવાર ભાવુક થયો.