ટ્રાફિક DCPએ ખોલી પોલ, નશામાં ડ્રાઇવિંગથી અકસ્માત વધ્યા.
ટ્રાફિક DCPએ ખોલી પોલ, નશામાં ડ્રાઇવિંગથી અકસ્માત વધ્યા.
Published on: 08th May, 2026

અમદાવાદમાં ટ્રાફિક DCPએ કબૂલ્યું કે નશામાં ડ્રાઇવિંગ (ડ્રિંક એન્ડ ડ્રાઇવ) અને ઓવર સ્પીડિંગ મુખ્ય કારણો છે. છેલ્લા 24 કલાકમાં ત્રણ મોત થયા, જેના કારણે ટ્રાફિક વ્યવસ્થાની નિષ્ફળતા સામે આવી. પોલીસે નશેડીઓને પકડવામાં નિષ્ફળતા દર્શાવી છે.