દાહોદ જિલ્લાનું ધોરણ 10નું પરિણામ: ગણિત, વિજ્ઞાન, અંગ્રેજીમાં પાસ થવું અઘરું.
દાહોદ જિલ્લાનું ધોરણ 10નું પરિણામ: ગણિત, વિજ્ઞાન, અંગ્રેજીમાં પાસ થવું અઘરું.
Published on: 08th May, 2026

દાહોદ જિલ્લાનું ધોરણ 10નું પરિણામ 77.35% રહ્યું છે. 2052 વિદ્યાર્થીઓ એક કે બે વિષયોમાં નાપાસ થયા છે, જેમાં ગણિત અને અંગ્રેજી મુખ્ય છે. 3433 વિદ્યાર્થીઓ બે થી વધુ વિષયોમાં નાપાસ થતાં તેમનું શૈક્ષણિક વર્ષ બચાવવા ફરી પરીક્ષા આપવી પડશે.