અરવલ્લીમાં સોલર ક્રાંતિ: 21‎પ્લાન્ટથી 20 હજાર ઘરોમાં‎ ઉજાસ.
અરવલ્લીમાં સોલર ક્રાંતિ: 21‎પ્લાન્ટથી 20 હજાર ઘરોમાં‎ ઉજાસ.
Published on: 08th May, 2026

અરવલ્લી જિલ્લામાં 21 સોલર‎પ્લાન્ટથી 60 MW વીજળી ઉત્પાદન‎થઈ રહ્યું છે. PM કુસુમ યોજના હેઠળ‎ખેડૂતોની બંજર જમીન પર 250 એકર‎માં ઉભા થયેલા આ પ્લાન્ટ દ્વારા 20‎હજાર ઘરોમાં ઉજાસ ફેલાયો છે. યોજના‎થી ખેડૂતોને ભાડાની આવક અને‎વહેલી સવારે પિયત કરવાની સમસ્યામાંથી‎મુક્તિ મળી છે.