નકલી મ્યુનિસિપાલિટી... ખ્યાલ અચ્છા  હૈ                   .
નકલી મ્યુનિસિપાલિટી... ખ્યાલ અચ્છા હૈ .
Published on: 13th June, 2026

- અગડમ્ બગડમ્-બાબા આદમ- આપણે ત્યાં નકલી મ્યુનિસિપાલિટીઓ પણ ઊભી થઈ  ગઈ, મતલબ પાયાના સ્તરે પણ નકલીનો વિકાસ!'સર, બહુ મસ્ત આઇડિયા  મળ્યો છે. આપણે ત્યાં શહેરોના વહીવટનો બેડો પાર થઈ જાય તેમ છે,'  સેક્રેટરીએ મંત્રીશ્રીને ખુશખબર આપ્યા.