હાથીભાઈએ ખોલી શાળા !                                         .
હાથીભાઈએ ખોલી શાળા ! .
Published on: 13th June, 2026

- મેહુલ સુતરિયાએક ખૂબ મોટા જંગલમાં હાથીભાઈ રહેતા હતાં. હાથીભાઈનું જંગલમાં બહુ માન. જંગલમાં કોઈપણ તકલીફમાં હોય તો હાથીભાઈ તરત મદદ કરવા પહોંચી જતા.હાથીભાઈ રોજ સવારે અને સાંજે ફરવા જાય.