હિંમતનગર પાલિકાએ ગણપતિ મંદિર રોડ પરથી 70થી વધુ દબાણો હટાવ્યા.
હિંમતનગર પાલિકાએ ગણપતિ મંદિર રોડ પરથી 70થી વધુ દબાણો હટાવ્યા.
Published on: 14th May, 2026

હિંમતનગર નગરપાલિકાએ ગણપતિ મંદિર રોડ પરથી 70થી વધુ કાચા-પાકા દબાણો હટાવ્યા. ટીપી રોડ પર નડતરરૂપ દબાણો દૂર કરી 9 મીટર પહોળો અને 500 મીટર લાંબો રસ્તો તૈયાર કરાયો, જેથી વાહનચાલકોને સુવિધા મળશે.