મોંઘી કારમાં દારૂની હેરાફેરી, PCBએ બે ભાઈઓને જેલભેગા કર્યા.
મોંઘી કારમાં દારૂની હેરાફેરી, PCBએ બે ભાઈઓને જેલભેગા કર્યા.
Published on: 02nd May, 2026

અમદાવાદમાં PCBએ વૈષ્ણોદેવી બ્રિજ પાસે મોંઘી કિયા (KIA) કારમાંથી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો. રાજસ્થાનથી લાવવામાં આવેલ આ જથ્થા સાથે બે ભાઈઓની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે ₹28,47,708/- નો મુદ્દામાલ કબજે કર્યો.