રાજકોટ લોકમેળામાં 'મોતનો કૂવો' રાઇડ નહીં
રાજકોટ લોકમેળામાં 'મોતનો કૂવો' રાઇડ નહીં
Published on: 26th August, 2026

રાજકોટના 2026ના લોકમેળામાં એક મહત્વપૂર્ણ ફેરફાર કરવામાં આવ્યો છે. દર વર્ષે સૌને રોમાંચિત કરતી 'મોતનો કૂવો' રાઇડ આ વખતે વહીવટી મંજૂરીના અભાવે યોજાશે નહીં. 2 થી 6 સપ્ટેમ્બર દરમિયાન રેસ કોર્સ ગ્રાઉન્ડ ખાતે યોજાનાર આ મેળાની થીમ 'વિરાસતથી વિકાસ' રાખવામાં આવી છે. હાલ મેળાની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે અને નવી રાઇડ્સના આગમનની સૌ રાહ જોઈ રહ્યા છે.