હૃદયથી લઈને વજન ઘટાડવા સુધી... સ્ટાર ફ્રૂટ ખાવાના ચમત્કારી ફાયદા
હૃદયથી લઈને વજન ઘટાડવા સુધી... સ્ટાર ફ્રૂટ ખાવાના ચમત્કારી ફાયદા
Published on: 08th September, 2026

Star Fruit, જે 'કમરખ' અને 'કેરેમ્બોલા' તરીકે પણ ઓળખાય છે, તે વિટામિન-સી, ફાઈબર અને એન્ટિઓક્સિડન્ટ્સથી ભરપૂર છે. તે રોગપ્રતિકારક શક્તિ વધારે છે, પાચનતંત્ર સુધારે છે અને વજન ઘટાડવામાં મદદરૂપ થાય છે. તેના એન્ટિઓક્સિડન્ટ્સ અને પોટેશિયમ બ્લડ પ્રેશરને નિયંત્રિત કરીને હૃદયનું રક્ષણ કરે છે. વિટામિન સી ત્વચાને ચમકદાર બનાવે છે અને તેનો ઓછો ગ્લાયસેમિક ઈન્ડેક્સ શુગરને કંટ્રોલમાં રાખે છે. હાડકાં મજબૂત બનાવે છે અને શરીરમાંથી ટોક્સિન્સ દૂર કરે છે.