સંબંધોમાં ઈમોશનલ અવેલિબિટીનો અભાવ
સંબંધોમાં ઈમોશનલ અવેલિબિટીનો અભાવ
Published on: 16th September, 2026

આજકાલ લોકો ડિજિટલ લાઇફમાં એટલા ખોવાયેલા છે કે, તેઓ ભૌતિક રીતે હાજર હોવા છતાં ભાવનાત્મક રીતે ગેરહાજર રહે છે. એક સર્વે મુજબ, સંબંધોમાં તિરાડનું મુખ્ય કારણ ઈમોશનલ અવેલિબિટીનો અભાવ છે. લોકો મોબાઈલ અને સોશિયલ મીડિયામાં વ્યસ્ત રહે છે, જેના કારણે નજીકની વ્યક્તિઓ સાથે વાતચીત અને ઊંડાણપૂર્વકના સંવાદો ઘટી ગયા છે. આ સ્થિતિ પરિવાર, મિત્રો અને જીવનસાથી વચ્ચે અંતર વધારી રહી છે, જે એકલતા અને માનસિક તણાવનું કારણ બને છે.