દીર્ઘાયુષી બનવા માટે આયુર્વેદના ત્રણ મહત્ત્વપૂર્ણ સિદ્ધાંતો
દીર્ઘાયુષી બનવા માટે આયુર્વેદના ત્રણ મહત્ત્વપૂર્ણ સિદ્ધાંતો
Published on: 12th August, 2026

દીર્ઘાયુષી બનવા માટે, આયુર્વેદના એક મહર્ષિએ ત્રણ મુખ્ય સિદ્ધાંતો સૂચવ્યા છે. પ્રથમ, રાજસિક અને તામસિક આહાર, જેમ કે વધુ પડતો માંસ, તળેલા પદાર્થો અને મસાલેદાર વસ્તુઓનો ત્યાગ કરવો. બીજું, Sedentary lifestyle થી દૂર રહી નિયમિત વ્યાયામ કરવો, કારણ કે મેદસ્વિતા અનેક રોગોને નોતરે છે. ત્રીજું, પાંચ જ્ઞાનેન્દ્રિયો, પાંચ કર્મેન્દ્રિયો અને મન જેવી ઇન્દ્રિયો પર સંયમ રાખવો. આ સરળ સિદ્ધાંતો અપનાવી રોગોથી મુક્ત રહી નીરોગી દીર્ઘાયુષ્ય ભોગવી શકાય છે.