મહિલાઓના પીરિયડ્સના દુખાવાના 9 પ્રકાર, તમને કયો થાય છે?
મહિલાઓના પીરિયડ્સના દુખાવાના 9 પ્રકાર, તમને કયો થાય છે?
Published on: 25th August, 2026

પીરિયડ્સનો દુખાવો દરેક મહિલાને થાય છે, પરંતુ તેની તીવ્રતા અલગ અલગ હોય છે. ઘણાને નોર્મલ પીડા થાય છે, જ્યારે કેટલીક મહિલાઓ માટે તે અત્યંત કષ્ટદાયક બની શકે છે. મોટાભાગની મહિલાઓ એ નથી જાણતી કે પીરિયડ્સના દુખાવાના 9 વિવિધ પ્રકાર હોય છે, જેમાં ક્રેમ્પિંગ, ડાઈજેસ્ટિવ સમસ્યાઓ, સ્તનનો દુખાવો, માથાનો દુખાવો, પગનો દુખાવો, અને યોનિમાર્ગનો દુખાવો સામેલ છે. ઓવ્યુલેશન દરમિયાન પણ દુખાવો થઈ શકે છે. આ દુખાવા શરીરની પ્રકૃતિ, લાઈફસ્ટાઈલ અને હોર્મોનલ બેલેન્સ પર આધાર રાખે છે. જો અચાનક ફેરફાર જણાય તો ડોક્ટરનો સંપર્ક કરવો આવશ્યક છે.