ભારત-પાકિસ્તાનના સંબંધો સુધારવા મથામણ! 3 મહિનામાં બે ગુપ્ત બેઠક, NSA ડોભાલ એક્ટિવ
ભારત-પાકિસ્તાનના સંબંધો સુધારવા મથામણ! 3 મહિનામાં બે ગુપ્ત બેઠક, NSA ડોભાલ એક્ટિવ
Published on: 09th May, 2026

ઓપરેશન સિંદૂરને એક વર્ષ પૂર્ણ થયા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધોમાં હજુ પણ શૂન્યાવકાશ છે. સત્તાવાર સ્તરે કોઈ સંપર્ક નથી થયો, પરંતુ પડદા પાછળ વાતચીતનો માર્ગ ખોલવાના પ્રયાસો તેજ બન્યા છે.