6 રાજ્યોમાં વાવાઝોડું-વરસાદ, બિહારમાં 9નાં મોત, રાજસ્થાન-MPમાં તાપમાન 43°C પાર.
6 રાજ્યોમાં વાવાઝોડું-વરસાદ, બિહારમાં 9નાં મોત, રાજસ્થાન-MPમાં તાપમાન 43°C પાર.
Published on: 09th May, 2026

ઉત્તર પ્રદેશ, બિહાર, છત્તીસગઢ, ઝારખંડ, હિમાચલ પ્રદેશ, રાજસ્થાનમાં વરસાદ અને કરા પડ્યા. બિહારમાં વીજળી-વૃક્ષ પડવાથી 9 લોકોનાં મોત થયા, જેમાં 5 પટનામાં. ઉત્તર પ્રદેશમાં વાવાઝોડા-વરસાદનું એલર્ટ છે. રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં તાપમાન 43°C થી 44.6°C સુધી પહોંચ્યું. હિમાચલ પ્રદેશના શિમલામાં કરા પડવાથી રસ્તા પર 4 ઇંચ જાડું પડ છવાઈ ગયું.