'PM મોદીએ જ રાહુલને ધરણા પર બેસાડ્યા, જેથી CJPનું આંદોલન નબળું પડે': AAPનો આરોપ
'PM મોદીએ જ રાહુલને ધરણા પર બેસાડ્યા, જેથી CJPનું આંદોલન નબળું પડે': AAPનો આરોપ
Published on: 21st July, 2026

વડાપ્રધાન આવાસ સામે કોંગ્રેસના ધરણાને લઈને આમ આદમી પાર્ટીએ સવાલો ઉઠાવ્યા છે. સંજય સિંહ અને આતિશીએ આરોપ લગાવ્યો કે જંતર-મંતર પર લાંબા સમયથી ચાલતા વિરોધને અવગણી કોંગ્રેસના ધરણા સાથે સરકારે તરત જ વાતચીત શરૂ કરી. અરવિંદ કેજરીવાલે જંતર-મંતર પહોંચીને પ્રદર્શનકારીઓને સમર્થન આપ્યું અને કાનૂની મદદની ખાતરી આપી. તેમણે ધર્મેન્દ્ર પ્રધાન તેમજ વડાપ્રધાનના રાજીનામાની માંગ કરી અને માંગણીઓ પૂર્ણ ન થાય ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની જાહેરાત કરી.