હવામાન વિભાગની આગાહી: આવતી કાલથી ત્રણ દિવસ શહેરમાં હીટવેવ.
હવામાન વિભાગની આગાહી: આવતી કાલથી ત્રણ દિવસ શહેરમાં હીટવેવ.
Published on: 09th May, 2026

ભાવનગર શહેરમાં ગરમી યથાવત્, મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેન્ટીગ્રેડ. હવામાન વિભાગે આવતી કાલથી ત્રણ દિવસ હીટવેવની આગાહી કરી છે, તાપમાન 41-43 ડિગ્રી સુધી પહોંચી શકે છે. લઘુત્તમ તાપમાન 27.3 ડિગ્રી, ભેજ 29%, પવન 18 કિલોમીટર રહ્યો.