ગુજરાતમાં 'HOTTEST' દિવસો: ૧૫ મે સુધી હીટવેવની આગાહી
ગુજરાતમાં 'HOTTEST' દિવસો: ૧૫ મે સુધી હીટવેવની આગાહી
Published on: 09th May, 2026

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ યથાવત્ છે. સુરેન્દ્રનગર સતત બીજા દિવસે 44.3°C સાથે સૌથી ગરમ શહેર રહ્યું. આજે કચ્છ, દ્વારકા, રાજકોટ અને સુરેન્દ્રનગરમાં યલો એલર્ટ છે. આગામી ૧૫ મે સુધી ૧૦થી વધુ જિલ્લાઓમાં હીટવેવની અસર રહેશે, જેના કારણે મહત્તમ તાપમાનમાં ૨-૩ ડિગ્રીનો વધારો થઈ શકે છે.