ઈરાન-અમેરિકા તંગદિલી: પાકિસ્તાનની મધ્યસ્થી નિષ્ફળ
ઈરાન-અમેરિકા તંગદિલી: પાકિસ્તાનની મધ્યસ્થી નિષ્ફળ
Published on: 20th July, 2026

ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલી તંગદિલીમાં પાકિસ્તાનની મધ્યસ્થીની ભૂમિકા નિષ્ફળ ગઈ છે. વડાપ્રધાન શરીફ અને આર્મી ચીફ મુનીરના પ્રયાસો છતાં, ઇસ્લામાબાદનું Mou હવે માત્ર કાગળ પર રહ્યું છે. ઇરાનના હુમલા અને અમેરિકાના જવાબી કાર્યવાહીથી પશ્ચિમ એશિયામાં અસ્થિરતા વધી છે. પાકિસ્તાન, જેણે શાંતિની અપીલ કરી હતી, તે હવે બંને દેશોના આરોપોનો સામનો કરી રહ્યું છે અને 'ફોલ ગાય' બની રહ્યું છે. જીયોપોલિટિક્સ નિષ્ણાતોની ચેતવણી મુજબ, આ નિષ્ફળ મંત્રણાની જવાબદારી પાકિસ્તાન પર આવી શકે છે.