અમેરિકા: "હોર્મુઝ પર અમારું સંપૂર્ણ નિયંત્રણ, ઇરાનનો કોઈ એકસ્લુઝન ઝોન નથી"
અમેરિકા: "હોર્મુઝ પર અમારું સંપૂર્ણ નિયંત્રણ, ઇરાનનો કોઈ એકસ્લુઝન ઝોન નથી"
Published on: 09th September, 2026

અમેરિકાએ સ્પષ્ટ કર્યું છે કે હોર્મુઝ પર તેનું સંપૂર્ણ નિયંત્રણ છે, ઇરાનનો કોઈ એકસ્લુઝન ઝોન નથી. ઇરાન દ્વારા વાહન વ્યવહાર માટેના એકસ્લુઝન ઝોનની વાતો માત્ર અફવા છે. અમેરિકન નેવીએ હોર્મુઝમાંથી સુરંગો દૂર કરી દીધી છે, જેના કારણે બિન-ઇરાનીયન બંદરો પર ટેન્કર ટ્રાફિકમાં વધારો થયો છે. અમેરિકા ઇરાનના બંદરોને ઘેરીને તેની ઓઇલ નિકાસને અટકાવીને તેને આર્થિક રીતે નબળો પાડવાનો પ્રયાસ કરી રહ્યું છે. નવા પ્રતિબંધો ઇરાનની એવિયેશન ઇકોસિસ્ટમને ખતમ કરવા માટે છે.