ભવ્ય વર્માની અમદાવાદ, નીતિન સાંગવાન વલસાડના નવા કલેક્ટર.
ભવ્ય વર્માની અમદાવાદ, નીતિન સાંગવાન વલસાડના નવા કલેક્ટર.
Published on: 14th May, 2026

ભવ્ય વર્માની અમદાવાદ ખાતે બદલી, નીતિન સાંગવાન વલસાડના નવા કલેક્ટર બન્યા. 72 સનદી અધિકારીઓની બદલીના ઓર્ડરમાં આ ફેરફાર. નિતીન સાંગવાન 2016 બેચના IAS અધિકારી છે, જેઓ BE અને MBA ડીગ્રી ધરાવે છે. ભવ્ય વર્માએ તિથલ બીચના વિકાસમાં રસ લીધો હતો. વાપી મનપાના કમિશનર ચૌધરીની જુનાગઢ કલેક્ટર તરીકે બદલી, એન.એફ.ચૌધરીની નવા કમિશનર તરીકે નિમણૂંક.