5 રાજ્યોમાં મતગણતરી, સુરક્ષા માટે 3 લેયર સિક્યોરિટી.
5 રાજ્યોમાં મતગણતરી, સુરક્ષા માટે 3 લેયર સિક્યોરિટી.
Published on: 03rd May, 2026

5 રાજ્યોમાં મતગણતરી કાલે છે, ચૂંટણી પંચે 3 લેયર સિક્યોરિટીની વ્યવસ્થા કરી છે. ભાજપના ઉમેદવારો પૂજા કરશે, જ્યારે મમતાએ કાર્યકરોને એલર્ટ રહેવા અને સેન્ટર ન છોડવા કહ્યું છે.