રાજકારણ: સત્ય સ્વાસ્થ્ય માટે હાનિકારક !
રાજકારણ: સત્ય સ્વાસ્થ્ય માટે હાનિકારક !
Published on: 03rd May, 2026

રાજકારણમાં સત્ય સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. નેતાઓ અસત્યના પર્યાય છે અને સ્વાર્થ તેમની એકમાત્ર જાતિ છે. ચૂંટણી ટાઈમપાસનો ઉત્તમ સમય છે. નેતાઓ અભિનેતા બની શકે છે અને તેમની વાતો ફક્ત વચનોની વાર્તા હોય છે. બિનહરીફ ઉમેદવાર ફિલ્મ રિલીઝ થયા પહેલાં હિટ ગણાય. સાચા નેતાનો દુષ્કાળ છે, પરંતુ હજુ કેટલીક પાણીદાર પ્રતિભા પડકારા કરે છે.