પોરબંદરમાં ચૂંટણી મતદાન જાગૃતિ અભિયાન: “પહેલા મતદાન, પછી કામ” સૂત્ર સાથે SWEP ટીમ સક્રિય.
પોરબંદરમાં ચૂંટણી મતદાન જાગૃતિ અભિયાન: “પહેલા મતદાન, પછી કામ” સૂત્ર સાથે SWEP ટીમ સક્રિય.
Published on: 22nd April, 2026

પોરબંદર જિલ્લામાં ચૂંટણી માટે મતદાર જાગૃતિ માટે SWEP ટીમ કાર્યરત છે. જિલ્લા ચૂંટણી અધિકારીના માર્ગદર્શન હેઠળ કુતિયાણા તાલુકાની ડેરીમાં જાગૃતિ કાર્યક્રમ યોજાયો, જેમાં કર્મચારીઓએ મતદાનના શપથ લીધા. "દરેક મત દેશના ભવિષ્યને આકાર આપે છે" સંદેશા સાથે નાગરિકોને મતદાન માટે પ્રોત્સાહિત કરાયા. આ કાર્યક્રમનું સંચાલન SWEP ટીમના સભ્યો દ્વારા કરવામાં આવ્યું હતું.