ગોંડલમાં AAPની સભા સામે ભાજપની 15ની ટોળકી, જીગીશા પટેલના પ્રહાર, ઇસુદાન ખેડૂત મુદ્દે આક્રમક.
ગોંડલમાં AAPની સભા સામે ભાજપની 15ની ટોળકી, જીગીશા પટેલના પ્રહાર, ઇસુદાન ખેડૂત મુદ્દે આક્રમક.
Published on: 22nd April, 2026

ગોંડલના મોવિયામાં AAPની 'વિજય વિશ્વાસ સભા'થી ભાજપની ચિંતા વધી. જીગીશા પટેલે ભાજપ પર આક્ષેપો કર્યા, "AAPની એક સભા સામે ભાજપે 15 વ્યક્તિ ઉતારવા પડ્યા". ઇસુદાને ખેડૂતોના મુદ્દે સરકારને ઘેરી, યુવાનોને 'પેજ પ્રમુખ' બનાવવાનો આરોપ લગાવ્યો. ભાજપ છોડીને મિત ભાલોડી AAPમાં જોડાયા.આ સભામાં જનમેદની જોતા લાગે છે કે ગોંડલમાં આ વખતે ખરાખરીનો જંગ જામશે અને આમ આદમી પાર્ટી ભાજપને બરાબરની ભીંસમાં લેશે.