17 સપ્ટેમ્બરે સેવા દિવસની ઉજવણી, PMના જન્મ દિવસ અને કાર્યકાળને લઇને BJPનો પ્લાન
17 સપ્ટેમ્બરે સેવા દિવસની ઉજવણી, PMના જન્મ દિવસ અને કાર્યકાળને લઇને BJPનો પ્લાન
Published on: 09th September, 2026

7 ઓક્ટોબરે PM મોદીના જનસેવાના 25 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે. આ ઐતિહાસિક પળને યાદગાર બનાવવા માટે, BJP 17 સપ્ટેમ્બરથી 17 ઓક્ટોબર સુધી 20 દિવસીય 'સેવા યાત્રા'નું આયોજન કરી રહી છે. રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીને જણાવ્યું કે, આ યાત્રા બનારસથી વડનગર સુધી 10 રાજ્યોમાં નીકળશે, જેમાં દરરોજ 7 કાર્યક્રમો યોજાશે. 17 સપ્ટેમ્બરે 'સેવા દિવસ' તરીકે ઉજવાશે. આ કાર્યક્રમો દ્વારા PM મોદીના દેશપ્રેમ, વિકાસ કાર્યો, અને 'વિકસિત ભારત'ના સંકલ્પને ઉજાગર કરવામાં આવશે.