નવસારીમાં કોંગ્રેસ ઉમેદવાર પર જાતિવાદી હુમલો!
નવસારીમાં કોંગ્રેસ ઉમેદવાર પર જાતિવાદી હુમલો!
Published on: 02nd May, 2026

નવસારીમાં ચૂંટણી દરમિયાન કોંગ્રેસ ઉમેદવાર પ્રમોદભાઈ રાઠોડ અને તેમની પુત્રી પર જાતિવિષયક અપમાનજનક ટિપ્પણી અને હુમલો થયો. બે શખ્સો વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધી પોલીસે કાર્યવાહી શરૂ કરી છે. ઉમેદવારને માર માર્યો અને જાનથી મારી નાખવાની ધમકી આપી.