પોરબંદરના માણેકચોકમાં 100 વર્ષથી ત્રીજા માળે બિરાજતા અનોખા ગણપતિ મંદિરના દર્શન
પોરબંદરના માણેકચોકમાં 100 વર્ષથી ત્રીજા માળે બિરાજતા અનોખા ગણપતિ મંદિરના દર્શન
Published on: 15th September, 2026

પોરબંદરના માણેકચોક વિસ્તારમાં એક અનોખું ગણેશ મંદિર છે જ્યાં ગણપતિજી ત્રીજા માળે બિરાજમાન છે. ભક્તોને દર્શન માટે નીચે આવેલી દુકાનમાંથી પસાર થવું પડે છે. ૧૦૦ વર્ષથી વધુ જૂના આ મંદિરનો ઇતિહાસ રસપ્રદ છે. વર્ષ ૧૯૧૧માં ભાટિયા જ્ઞાતિના માણેકબાઈએ શ્રીનાથજી હવેલીમાં લોટી ઉત્સવ દરમિયાન ગણપતિની સ્થાપના કરી હતી. ગણેશ ચતુર્થી પર ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી.