આજથી ભાવનગર-સાબરમતી ઈન્ટરસિટી ટ્રેન આંશિક રીતે રદ્દ
આજથી ભાવનગર-સાબરમતી ઈન્ટરસિટી ટ્રેન આંશિક રીતે રદ્દ
Published on: 16th June, 2026

છ માસ સુધી નિર્માણ કાર્યના કારણે સાબરમતી સ્ટેશન નહીં જાયટ્રેનનું સંચાલન ભાવનગર-ગાંધીગ્રામ-ભાવનગર વચ્ચે થશેભાવનગર - ભાવનગર-સાબરમતી ઈન્ટરસિટી એક્સપ્રેસ ટ્રેન આવતીકાલથી છ માસ સુધી આંશિક રીતે રદ્દ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેના કારણે આ ટ્રેન ગાંધીગ્રામ સ્ટેશન સુધી જ જશે.