પાંડેસરા GIDCમાં વાયુ પ્રદૂષણ ઘટાડવા ફોગિંગ, પાણીનો છંટકાવ
પાંડેસરા GIDCમાં વાયુ પ્રદૂષણ ઘટાડવા ફોગિંગ, પાણીનો છંટકાવ
Published on: 11th May, 2026

પાંડેસરા GIDCમાં રાજ્યમાં પ્રથમ વખત વાયુ પ્રદૂષણ ઘટાડવા ફોગિંગ મશીન દ્વારા પાણીનો છંટકાવ કરાય છે. આ પાયલોટ પ્રોજેક્ટ PM 2.5 રજકણોને જમીન પર બેસાડી પ્રદૂષણ નિયંત્રિત કરે છે. સફળતા મળતાં વધુ 3 આધુનિક મશીનો કાર્યરત થશે.