ગુજરાતમાં હીટવેવની આગાહી, તાપમાન 45 ડિગ્રી પાર પહોંચશે.
ગુજરાતમાં હીટવેવની આગાહી, તાપમાન 45 ડિગ્રી પાર પહોંચશે.
Published on: 12th May, 2026

ગુજરાતના 12 જિલ્લાઓમાં હીટવેવની આગાહી છે. આગામી ત્રણ દિવસ ગરમીનું પ્રમાણ વધશે. પશ્ચિમી પવનોને કારણે તાપમાન 41 થી 45 ડિગ્રી સુધી પહોંચશે. કચ્છ અને સુરેન્દ્રનગરમાં ઓરેન્જ એલર્ટ, જ્યારે અન્ય 9 જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરાયું છે.